Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે વધુ 53 નામાંકન દાખલ થયા :બીજા તબક્કા માટે વટવા બેઠક પરથી એક ફોર્મ ભરાયું

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 14 તારીખ સુધી અને બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની 17 નવેંબર છેલ્લી તારીખ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની બે તબક્કે ચૂંટણી યોજાનાર છે જેમાં પ્રથમ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનું મતદાન થનાર છે તેના માટે ઉમેદવારી પત્રો દાખલ કરવાનું ગત તા, 10ના રોજ શરુ કરાયું છે જેમાં આજે વધુ 53 ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર દાખલ કરાયું છે જયારે બીજા તબક્કાની ચૂંટણી માટે આજે પ્રથમ દિવસે અમદાવાદ જિલ્લાની વટવા બેઠક માટે એક ફોર્મ ભરાયું છે

 

(11:08 pm IST)