Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જય જલારામ

દેને કો ટૂકડા ભલા, લેને કો હરિ નામ

જનસેવા એ જ પ્રભુસેવાના મંત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કરનાર પૂ. જલારામબાપાની આજે ૨૨૨મી જન્મજયંતિએ તેમને કોટિ કોટિ વંદન... આજે વિરપુરમાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાયો છે. ભકતોનો સાગર પૂ. બાપાના ચરણોમાં વંદન કરવા ઉમટી પડ્યો છે. સમગ્ર વિરપુરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પૂ. બાપાના દર્શન કરી ભકતો ધન્યતા અનુભવી રહ્યા છે.

(11:35 am IST)