Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા : વધુ 36 દર્દીઓ સ્વસ્થ થયા : આજે પણ કોઈ નવું મૃત્યુ નથી નોંધાયું : રાજ્યનો કુલ મૃત્યુઆંક ૧૦,૦૯૦ : ૮,૧૬,૫૨૧ લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ ૪,૦૯૭૨૭ લોકોનું રસીકરણ કરાયું

નવા કેસ વડોદરા શહેરમાં ૪ - અમદાવાદ શહેરમાં ૧૬, વલસાડમાં ૫, સુરત શહેર ૫, જુનાગઢ શહેર-ર, રાજકોટ શહેર-૨ કેસ નોંધાયો : મીરબી-૨,આણદ-૧,ભરુચ-૧ ગિરસોમનાથ -૧,જામનગર સીટી-૧, કચ્છ-૧,તાપી-૧: હાલ રાજ્યમાં ૨૦૯ એક્ટીવ કેસ : શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા ૨૦ પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ ૨૮ દર્દીઓ રિકવર થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૪૮૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજયમાં કુલ મૃત્યુઆંક 10,090 થયો અને સાથે  રાજ્યમાં રિકવરી રેટ 98.75 ટકા થયો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે. આજે રાજયમાં વધુ ૪,૮૬,૨૬૨ લોકોનું રસીકરણ કરાયું છે, સાથે રાજયમાં કુલ ૭,૨૪,૬૪,૦૫૮ લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ ૨૦૯ એક્ટિવ કેસ છે, જેમાંથી લોકો વેન્ટિલેટર પર અને ૨૦૫ લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૪૮૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા ૨૦ કેસમાં વડોદરા શહેરમાં ૨ - અમદાવાદ શહેરમાં માં વલસાડમાં ૩, સુરત શહેર -૧, જુનાગઢ શહેર-ર,સાબરકાંઠા શહેર-૧,  રાજકોટ શહેર-૨, કેસ નોંધાયો : હાલ રાજ્યમાં ૨૨૯ એક્ટીવ કેસ : શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર નોંધાયો છે.

(8:31 pm IST)