Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વલસાડમાં ટ્રાફિકના દૂષણ અંત લાવવા જિલ્લા પોલીસ વડાનો મેગા પ્લાન, મોડી રાત્રે પણ પોલીસ ટીમ ખડેપગે

ટ્રાફિકના દૂષણ સામે દિલ્લીની ટીમનું આગમન, પોલીસ તંત્રનું વલસાડની જનતાને દિવાળી ગિફ્ટ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ શહેરમાં ટ્રાફિકનો પ્રશ્નએ માથાના દુખાવા સમાન પ્રશ્ન હતો વલસાડ શહેરમાં આવતાની સાથે જિલ્લા પોલીસ વડા ડો રાજદીપ સિંહ ઝાલાએ લોકોના અનેક પ્રશ્નોનું નિરાકરણ કર્યુ છે વલસાડ શહેરની અનેક સમસ્યાનો અંત જિલ્લા પોલીસ વડા લાવ્યા છે વલસાડ નગર પાલિકાની ટીમ પણ સતત કામગીરીમાં વ્યસ્ત રહી હતી. વલસાડ શહેરમાં નવું નજરાણુંએ પાર્કિંગનો પ્રશ્નનો અંત લાવશો વલસાડના સર્કિટ હાઉસના દ્રશ્યો જે રાત્રિના સમયના છે જે ઉતમ ઉદાહરણ પુરુ પાડે છે વલસાડમાં આ પ્રોજેક્ટનું કામ ઐતિહાસિક હશો એમા શંકા ને સ્થાન નથી આ પ્રોજેક્ટથી ટ્રાફિકની સમસ્યાનો અંત નિશ્ચિત છે

(11:55 pm IST)