Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

અમદાવાદ દર્પણ છ રસ્તા પર આવેલ બહુમાળી ઇમારતમાં ૮મા માળે શોર્ટ-સર્કીટથી આગ લાગીઃ ફાયર બ્રિગેડની બે ગાડીઓઍ આગ બુઝાવી નાખી

અમદાવાદઃ અમદાવાદમાં દર્પણ છ રસ્તા નજીક આવેલી સંપ્રતિ રેસિડેન્સના આઠમાં માળે 801 નંબરના ફ્લેટમાં  લાગી છે. આ 3 બીએચકેનું ઘર છે અને આ ઘરના ચિલ્ડ્રન્સ રૂમમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ જ આગ બૂઝાવી દેતા વધારે જરૂર પડી ન હતી. આ આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હતી.

(6:12 pm IST)