Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

આણંદના લાંભવેલ રોડ પર દુકાનના શટરના નકુચા તોડી તસ્કરોએ 8 લાખથી વધુની રકમનો મુદામાલ ચોરી ફરાર

આણંદ: શહેરના લાંભવેલ રોડ ઉપર આવેલા મ્યુનિસિપલ શોપીંગ સેન્ટરમાં આવેલી એક દુકાનના શટરના નકુચા કાપીન ેતસ્કરો ૮ લાખની મત્તાની વિવિધ કારોની એસેસરીઝની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે શહેર પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી જશપાલસિંઘ સરવનસિંઘ સૈનીની આણંદ-લાંભવેલ રોડ ઉપર આવેલા મ્યુનિસિપલ શોપીંગમાં સૈની કાર વર્લ્ડ નામની દુકાન આવેલી છે જેમાં વિવિધ કંપનીઓની કારોની એસેસરીઝનું વેચાણ કરવામાં આવે છે.

(6:01 pm IST)