Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વિદેશની માફક હેબિચ્ટ્યુઅલ ઓફેન્ડર્સ એકટની અમલવારીના સૂચનો મગાયા

અમથવાદઃ  હેબિચ્ટ્યુઅલ ઓફેન્ડર્સ એકટ રાજ્ય સરકારનો કાયદો હોય ગુજરાત રાજ્યમાં આ કાયદો અમલમાં છે કે કેમ? આ કાયદો અમલમાં હોય તો ચાલુ રાખવો કે રદ કરવો તે અંગેનો સ્પષ્ટ રઅમિપ્રાય મોકલી આપવા સુચના છે.ઁ

ગત ઓગસ્ટ મહિનામાં શહેરના પોલીસ સ્ટેશાનોને કોન્સિ. ય ુટ્યુશન કવલપમેન્ટ એન્ડ વેલફેર બોર્ડ ફોન કોમ્યુનિટીઝને મોકલવા માટે અભિપ્રાય આપવા પોલીસ ઈન્સ્પેકટર્સને જણાવાયું હતું.

વાસ્તવિક સ્થિતિ એ હતી કે, ગુજરાતમાં આ કાયદો અમલમાં છે પણ તેના ઉપયોગ અંગે પોલીસ થાણાના ઈન્ચાર્જ એટલે કે પીઆઇ એટલા  જ્ઞાત  નથી કે તેનો ઉપયોગ કરે. સૂત્રોએ જણાવ્યું કે, વિદેશમાં મિલકત  વિરોધી અને હિંસાત્મક ગુના સતત આચરતા હોય તેવા ગુનેગારો ઉપર આ કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે.ગુનેગારની હિસ્ટ્રીને ટાંકીને હેબીચ્ટયુઅલ ઓફેન્ડર્સ એકટ અમલમાં મુકત સજા કે જેલવાસનો સમય વધતો હોય છે. અમદાવાદ સહિત ગુજરાતમાં હેબિટ્યુઅલ ઓફેન્ડર્સ એકટની અમલવારીના સૂચનો મંગાયા ત્યારે મોટાભાગના પોલીસ ઈન્સ્પેકટર આ કાયદાના થોથો ઉથલાવવાથી પણ દુર રહ્યાં છે.

(11:30 am IST)