Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વડોદરાના ખોડિયારનગર ચાર રસ્તા પાસે કાર ચાલકે અનેકને અડફેટે લીધા : ચાલકે કહ્યું તેના પર હુમલો અને ફાયરિંગ થયું

વડોદરાના ખોડીયાર નગર ચાર રસ્તા પાસે એક કાર ચાલકે અનેક લોકોને ટક્કર મારી હતી. જો કે કારચાલકે તેના પર હુમલો અને ફાયરીગ થયાની વાત કરી હતી.

  સંજય ટાંક નામના જમીન દલાલની કાર એનો મિત્ર હંકારતો હતો.જમીન દલાલ સંજય ટાંક પર ચાકુથી હુમલો થયાનો આરોપ છે. જો કે પોલીસે ફાયરિંગની વાતને સમર્થન ન આપ્યુ નહોતુ.

(11:48 pm IST)