Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

GMDC ગ્રાઉન્ડમાં નેતા, અભિનેતા અને વિદેશીઓએ બૂટ પહેરીને કરી માતાજીની આરતી તસ્વીર વાયરલ

અમદાવાદ :નવલા નવરાત્રિ મહોત્સવનો આરંભ થઇ ગયો છે. પ્રથમ નોરતે GMDC ગ્રાઉન્ડ પર માતાજીનું અપમાન કરી લોક લાગણી દુભાવી છે. આરતી દરમિયાન નેતા, અધિકારીઓ, એક્ટર અને વિદેશીઓએ બૂટ પહેલીને આરતી માતાજીની આરતી ઉતારી હતી.જેની તસ્વીર વાયરલ થઇ છે તસ્વીરમાં સંસદસભ્ય  કિરીટ સોલંકી, એક્ટર જેકી ભગનાની, વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારઓ અને વિદેશીઓએ બૂટ પહેરીને અરતી ઉતારી હતી.

(1:38 pm IST)