Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ગુજરાત રાજ્યના નવ નાયબ કલેકટરની બદલી

મોરબીના એસ.જે. ખચરને કચ્છ મુકાયા : કચ્છના બી એન.ઝાલા ની મોરબી બદલી

રાજકોટ:: રાજ્યના નવ ડેપ્યુટી કલેક્ટરની બદલી કરવામાં આવી છે જેમાં મોરબીના એસ.જે. ખચરને કચ્છ મુકાયા છે. જ્યારે કચ્છના બી એન.ઝાલા ની મોરબી બદલી કરવામાં આવી છે. જ્યારે એમ.કે પ્રજાપતિ ની ઉના થી ખેડા માં બદલી કરવામાં આવી છે.

    આ ઉપરાંત અન્ય ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરવામાં આવી છે તેની માહિતી નીચે મુજબ છે.

(5:03 pm IST)