Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

માઝુમ ડેમ છલકાવાની તૈયારી : માત્ર ૨૦ સેમી છેટું : રાત્રે ૧૨ વાગે ૩૦૦ ક્યુસેક પાણી છોડાયું

 

માઝુમ ડેમ છલકાવવાથી માત્ર ૨૦ સેમી દૂર રાત્રે ૧૨ વાગે ૩૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે  રૂલ લેવલ જાળવવા એક ગેટ ચાર ઇંચ સુધી ખોલાશે સપાટી ૧૫૬.૯૨ મીટર પહોંચી  છે ઉપરવાસથી પાણીની આવકમાં સતત વધારો પાણી છોડયા બાદ પણ નદીકિનારા વિસ્તારને કોઈ ખતરો નહિ

(1:06 am IST)