Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

વડોદરાના નાગરવાડામાં રુબી જીમખાનામાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 50 જુગારીઓની રંગે હાથે ધરપકડ: બુટલેગર રફુચક્કર

વડોદરા: શહેરના નાગરવાડા વિસ્તારમાં રૂબી જીમખાનાના નામે જુગારધામ ચલાવતા સંચાલક અનવર સિન્ધીને પાસા હેઠળ ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

નવીધરતીના નાકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે દિવસ પહેલાં છાપો મારી રૂબી જીમખાનાના નામે જુગાર રમતા ૫૦ જુગારીઓને ઝડપી પાડયા હતા.

(5:49 pm IST)