Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સુરતમાં ભારે વરસાદથી તાપી ગાંડીતૂર : પાર્ક કરેલી કાર પાણીમાં ગરકાવ

તાપી બંને કાંઠે વહેતી થતા નાવડી ઓવારા પર તાપીના પાણી ફરી વળ્યાં

 

 સુરતમાં વરસાદી માહોલથી વિયર કમ કોઝવે ઓવરફ્લો થતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. તો અહીં પાર્ક કરેલ ફોર વ્હીલ કાર પણ તાપીના પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે

  . ઉકાઈની સપાટીમાં પણ વધારો થતાં એક લાખ ક્યૂસેક કરતા વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈની સપાટી 339.97 ફૂટ વટાવી જતા 1 લાખ 27 હજાર 776 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તાપી બંને કાંઠે વહેતી થતા નાવડી ઓવારા પર તાપીના પાણી ફરી વળ્યાં છે.

(8:49 am IST)