Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

જરસાડ ગામના લોકોનું રેસ્ક્યુ કરનારા રાજપારડીના PSI જયદીપસિંહ જાદવને મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન

મુખ્યમંત્રી રૂપાણીએ જયદીપસિંહસ આઠે ટેલિફોનમાં વાત કરી અભિનંદન પાઠવ્યા

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભરૂચ જિલ્લાના જરસાડ ગામમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો 30થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરનાર રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ રી જયદિપસિંહ જાદવ સાથે ટેલિફોનિક વાત કરી અભિનંદન પાઠવેલ હતા.

(8:47 am IST)
  • ૯/ ૧૧ હુમલાની ૧૮મી વરસી પર અફઘાનિસ્તાનમાં અમેરિકી દુતાવાસ પર હુમલો : અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ થયેલા ત્રાસવાદી હુમલાના ૧૮ વર્ષ પૂર્ણ થવાના દિવસે અફઘાનિસ્તાનમાં અમેરિકી દુતાવાસ પર એક રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યોઃ અધિકારીઓએ જણાવ્યું કે જાનમાલનું કોઇ નુકસાન નથી થયું. access_time 1:03 pm IST

  • કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની પુત્રી ઐશ્ચર્યાની મુશ્કેલી વધી : પૂછપરછ માટે ઇડીએ નોટિસ ફટકારી : કોંગ્રેસ વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય ડીકે શિવકુમારને અગાઉ ઇડીએ નોટિસ ફટકાર્યા બાદ હવે તેની પુત્રીને પણ પૂછપરછ માટે નોટિસ access_time 1:05 am IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST