Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

નવસારી ના વિજલપુરમાં રોગચાળાએ માથું ઊંચક્યું: એક જ સોસાયટીમાં ડેન્ગ્યુના આઠ કેસ

વિજલપુર ની એકજ સોસાયટી માં ડેન્ગ્યુ ના આંઠ કેસ નોંધાયા.છે વિજલપુર ના રામનગર વિસ્તાર ની જયશક્તિ સોસાયટી માં ડેન્ગ્યુ ના કેસ નોંધાયા.છેડેન્ગ્યુ ના બે દર્દીઓ હાલ ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ છે ડેન્ગ્યુ ના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છેવિજલપુર માં ફોગીંગ અને દવા નો છનટકાવ કરાયો.

(11:21 pm IST)