Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્‍યો

છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૯ તાલુકામાં વરસાદ : સોનગઢમાં સૌથી વધુ ૨.૫ ઈંચ વરસાદ : ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહીઃ આજે અમદાવાદ, ગાંધીનગર, કચ્‍છ, અરવલ્લી, તાપી, ડાંગ, જામનગર, રાજકોટ, પોરબંદરમાં થઈ શકે છે વરસાદ

(12:17 pm IST)