Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

મુખ્યમંત્રીના કાર્યાલય સુધીં કોરોનાની એન્ટ્રી : સ્વર્ણિમ સંકુલ-1ના કર્મચારીનો રિપોર્ટ પોઝીટીવ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. શહેરો જ નહિ, છેવાડાના ગામડામાં પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. હવે મુખ્યમંત્રી કાર્યાલય પણ કોરોનાની બાકાત રહી શક્યું નથી. અહી પણ કોરોનાએ પ્રવેશ કરી લીધો છે. કોરોનાની મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એન્ટ્રી થઈ છે. સ્વર્ણિક સંકુલ-૧ સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયમાં એક કર્મચારીને કોરોના થયો છે.

(1:13 pm IST)