Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

વડોદરા પર ફરી પૂરનું સંકટ, આજવા સરોવરમાંથી 212.30 ફૂટે પાણી ઓવરફ્લો થઈ રહ્યું હોવાથી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર પહોંચી : નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ઘરમાં ધૂસ્‍યા

વડોદરા : શહેરની ભાગોળે આવેલા આજવા સરોવરના રૂલ લેવલ પરથી વિશ્વામિત્રી નદીનું પાણી વહી રહ્યું છે. આજવા સરોવરમાંથી 212.30 ફૂટે પાણી ઓવરફ્લો થઈ રહ્યું હોવાથી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર પહોંચી છે. નદી શહેરના કાલાઘોડા બ્રીજ પર 30 ફૂટે પહોંચતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. વિશ્વામિત્રી નદી જે આજવા સરોવરમાંથી વહે છે, તેનો અદભૂત ડ્રોન નજારો વડોદરા શહેરની ભાગોળે આવેલા આજવા સરોવરના રૂલ લેવલ પરથી વિશ્વામિત્રી નદીનું પાણી વહી રહ્યું છે. આજવા સરોવરમાંથી 212.30 ફૂટે પાણી ઓવરફ્લો થઈ રહ્યું હોવાથી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર પહોંચી છે. નદી શહેરના કાલાઘોડા બ્રીજ પર 30 ફૂટે પહોંચતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. વિશ્વામિત્રી નદી જે આજવા સરોવરમાંથી વહે છે, તેનો અદભૂત ડ્રોન નજારો

વડોદરા શહેરની ભાગોળે આવેલા આજવા સરોવરના રૂલ લેવલ પરથી વિશ્વામિત્રી નદીનું પાણી વહી રહ્યું છે. આજવા સરોવરમાંથી 212.30 ફૂટે પાણી ઓવરફ્લો થઈ રહ્યું હોવાથી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર પહોંચી છે. નદી શહેરના કાલાઘોડા બ્રીજ પર 30 ફૂટે પહોંચતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. વિશ્વામિત્રી નદી જે આજવા સરોવરમાંથી વહે છે, તેનો અદભૂત ડ્રોન નજારો

ગઈકાલે રાત્રે નદી ભયજનક સપાટીએ પહોંચતા વિશ્વામિત્રી નદી પર આવેલો કાલાઘોડા પૂલ બંધ કરાયો હતો. ગઈકાલે રાત્રે નદી ભયજનક સપાટીએ પહોંચતા વિશ્વામિત્રી નદી પર આવેલો કાલાઘોડા પૂલ બંધ કરાયો હતો.

ગઈકાલે રાત્રે નદી ભયજનક સપાટીએ પહોંચતા વિશ્વામિત્રી નદી પર આવેલો કાલાઘોડા પૂલ બંધ કરાયો હતો.

વડોદરામાં આવેલી વિશ્વામિત્રીની સપાટી સતત વધી રહી હોવાથી લોકોના જીવ તાળવે ચોટ્યા છે. વડોદરામાં આવેલી વિશ્વામિત્રીની સપાટી સતત વધી રહી હોવાથી લોકોના જીવ તાળવે ચોટ્યા છે.

વડોદરામાં આવેલી વિશ્વામિત્રીની સપાટી સતત વધી રહી હોવાથી લોકોના જીવ તાળવે ચોટ્યા છે.

વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ વહેતા વડોદરા પર ફરી એક વાર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં વિશ્વામિત્રીના પાણી ઘૂસી ગયા છે. આ ઉપરાંત શહેરના ફતેગંજ અને કારેલીબાગ વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પણ વિશ્વામિત્રીના પાણી ઘૂસ્યા છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ વહેતા વડોદરા પર ફરી એક વાર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં વિશ્વામિત્રીના પાણી ઘૂસી ગયા છે. આ ઉપરાંત શહેરના ફતેગંજ અને કારેલીબાગ વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પણ વિશ્વામિત્રીના પાણી ઘૂસ્યા છે.

વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ વહેતા વડોદરા પર ફરી એક વાર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં વિશ્વામિત્રીના પાણી ઘૂસી ગયા છે. આ ઉપરાંત શહેરના ફતેગંજ અને કારેલીબાગ વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પણ વિશ્વામિત્રીના પાણી ઘૂસ્યા છે.

વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, જયારે હાલમાં નદી 30 ફૂટે વહી રહી છે. પૂરના સંભવિત જોખમને લઈને નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરાયું છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, જયારે હાલમાં નદી 30 ફૂટે વહી રહી છે. પૂરના સંભવિત જોખમને લઈને નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરાયું છે.

વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, જયારે હાલમાં નદી 30 ફૂટે વહી રહી છે. પૂરના સંભવિત જોખમને લઈને નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરાયું છે.

(1:42 pm IST)