Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

પોલીસ રેડથી બચવા જુગારીઓનો નવો દાવ : ચાલતા ટ્રમાં જુગાર રમતા હતા : આખરે બનાસકાંઠામાં દંતીવાડા પોલીસે ઝડપી લીધા : ટ્રકમાં ર૬ લોકો જુગાર રમતા હતા : ૧૦ લાખનો મુ્દ્રામાલ જપ્‍ત

અમદાવાદબનાસકાંઠામાં ચાલતી ટ્રકમાં જુગાર રમતા શખ્સો ઝડપાયા છે. પોલીસે 26 જુગરિયાઓને જુગાર રમતા ઝડપી લીધા છે. મહેસાણા તરફથી આવી રહેલા ટ્રકને દાંતિવાડા પોલીસે રોકી ચેકિંગ હાથ ધરતા ટ્રકમાથી જુગારીયાઓ ઝડપાયા હતા. પોલીસે 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 26 શખ્સોની અટકાયત કરી છે.

(1:23 pm IST)