Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ગાંધીનગરમાં ભાજપની બેઠક યોજાઈ :યોજનાઓ જનતા સુધી પહોંચાડવા આહવાન

ગાંધીનગરમાં ભાજપની બેઠક યોજાઈ :યોજનાઓ જનતા સુધી પહોંચાડવા આહવાન

ગાંધીનગર :ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંધીનગરમાં ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતો.

  બેઠકમાં ગાંધીનગર લોકસભા બેઠકન પ્રભારી સી.ડી. પટેલ સહિત હોદ્દેદારોએ હાજરી આપી હતી. બેઠકમાં ગાંધીનગર લોકસભાની બેઠક જીતવા કાર્યકરોને ભાજપની યોજનાઓ જનતા સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યુ હતુ.

(10:59 pm IST)
  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST