Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

સોજીત્રામાં એસીબીની ટ્રેપમાં કોંગ્રેસના શહેર પ્રમુખ યોગેશ પટેલ રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા

આણંદના સોજીત્રામાં એસીબીની ટ્રેપમાં કોંગ્રેસના શહેર પ્રમુખ યોગેશ પટેલ રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે.તળાવની દીવાલના 10,91,288ના બીલ પાસ કરાવવા પાલિકાના સત્તાધીશો પાસે લાંચ માંગી હતી જેમાં વડોદરા ગ્રામ્ય એસીબીએ ટ્રેપ ગોઠવીને યોગેશ પટેલને ઝડપીને તેની પૂછપરછ શરૂ કરી હતી

 

(1:36 pm IST)