Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ભરૂચમાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે કાર જપ્તઃ છ શખ્‍સોની ધરપકડ

ભરૂચઃ ગુજરાતમાં દારૂબંધી તો છે પરંતુ કાયદો તો માત્ર કાગળ પર હોય તેમ અવાર નવાર દારૂની હેરાફેરી થતી હોવાનુ સામે આવે છે. ત્યારે ભરૂચમાં દારૂ ભરેલી લક્ઝુરિયસ કાર સાથે 6 શખ્સ ઝડપાયાલક્ઝુરિયસ કારમા વિદેશી દારૂ ભરીને લઇ જવાતો હતો.

ભરૂચ ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂનો મોટો જથ્થો તેમજ લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. દારૂને કોના કહેવાથી લાવવામાં આવ્યો કોને સપ્લાય થવાનો હતો વગેરે સવાલોને લઇને ભરૂચ ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

(5:44 pm IST)