Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વલસાડ જિલ્લામાં કોરોનાનો ભરડો : એક જ દિવસમાં વધુ 17 કેસ : કુલ આંક 339 થયો

વલસાડ 2, પારડી 3 , વાપી 7, ઉમરગામ ૩ , ધરમપુર 2 નવા કેસ નોંધાયા

વલસાડ જિલ્લામાં કોરોનાનો ભરડો લીધો છે  એક જ દિવસમાં વધુ 17 કેસ નોંધાયા છે જેમાં વલસાડ 2,  પારડી 3 ,  વાપી 7,  ઉમરગામ ૩ , ધરમપુર 2 કેસ નોંધાયા છે   અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 339 પર પહોંચી છે

(7:43 pm IST)