Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ 12 રિપોર્ટ પોઝિટિવ: કુલ કેસ 393 થયા

ડીસામાં 5, પાલનપુરમાં 4, ધાનેરામાં 2 તથા થરાદમાં 1 રિપોર્ટ પોઝિટિવ

પાલનપુર: બનાસકાંઠા જીલ્લાનાં વિવિધ ગામોમાં આજે કોરોનાનાં 12 કેસ નોંધાયા છે.જેમાં ડીસામાં 5, પાલનપુરમાં 4, ધાનેરામાં 2 તથા થરાદમાં 1 રિપોર્ટ પોઝિટિવ હોવાનું નિદાન થયું છે.

(7:29 pm IST)