Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

અમદાવાદના શાહીબાગમાં પાણીના કનેક્શન બાબતે યુવક પર હુમલો કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ:શાહીબાગમાં પોલીસ કમિશનર કચેરી સામે આવેલી રઘુકુળ સોસાયટીમાં રહેતા દક્ષેશ મોદી નામના યુવક પર પાણીના કનેક્શન બાબતે યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

યુવકને માથામાં પાઇપ મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. માધુપુરા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:07 pm IST)