Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વડોદરા એમએસ યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ જાહેર : 17 હજારજેટલા વિદ્યાર્થીઓ બે ફેઝમાં પરીક્ષા આપશે

વડોદરાની MS યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. કોરોના મહામારીના કારણે MS યુનિવર્સિટીમાં બે ફેઝમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. MS યુનિવર્સિટીમાં ભણતા 17 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. તેમજ અંતિમ વર્ષ, પોસ્ટ ગ્રેજ્યુએશનના કુલ 17 હજાર વિદ્યાર્થી, 5થી 14 ઓગસ્ટ, 18થી 27 ઓગસ્ટ સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું.છે

(1:30 pm IST)