Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

રાજ્યના 10 જેટલા મદદનીશ વન સંરક્ષકની બદલીના હુકમો

વિસાવદરના ડી,જે,પંડ્યાને પોરબંદર મુકાયા :મહેસાણાના પોપટ ગાર્ડીને ગીર પશ્ચિમમાં અને ખંભાળિયાના એચ,વી મકવાણાને સુરેન્દ્રનગર મુકાયા કચ્છના બી,એન મકવાણાને ખંભાળિયા અને ધરીના એચ. જે. ઠક્કરને કચ પૂર્વમાં બદલી

રાજકોટ :રાજ્યના 10 જેટલા મદદનીશ વન સંરક્ષકની બદલીના હુકમો થયા છે જેમાં વિસાવદરના ડી,જે,પંડ્યાને પોરબંદર મુકાયા છે જયારે મહેસાણાના પોપટ ગાર્ડીને ગીર પશ્ચિમમાં અને ખંભાળિયાના એચ,વી મકવાણાને સુરેન્દ્રનગર મુકાયા છે જયારે કચ્છના બી,એન મકવાણાને ખંભાળિયા અને ધરીના એચ,જે,ઠક્કરને કચ્છ પૂર્વમાં બદલીકરાઈ છે

(10:51 pm IST)