Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ગુજરાતમાં વાવાઝોડાનો સામનો કરવા એનડીઆરએફ ટીમો પડોશી રાજયોથી આવી

‘‘વાયુ'' વાવાઝોડું કાલે રાત્રે અથવા પરમ દિ સવારે સૌરાષ્‍ટ્રના કાંઠે ત્રાટકી રહયું છે ત્‍યારે કોઇપણ સ્‍થિતિને પહોંચી વળવા નેશનલ ડીઝાસ્‍ટર રેસ્‍કયુ ફોર્સ (એનડીઆરએફ) સજજ બન્‍યું છે. પંજાબમાં ભટીન્‍ડા ખાતેથી ૫, મહારાષ્‍ટ્રના  પુણેથી ૫ અને રાજસ્‍થાનના અજમેર ખાતેથી એનડીઆરએફની ૧ મળી ૧૧ ટીમો બોલાવી લેવાઇ છે. આ ઉપરાંત ગુજરાતની ટીમો પણ હાઇએલર્ટ ઉપર છે.

(11:28 am IST)
  • રાહુલ ગાંધી વેકેશન ગાળવા લંડન જવા રવાના : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ગઈ રાત્રે એક અઠવાડિયા માટે લંડન જવા નીકળી ગયાનું જાણવા મળે છે. access_time 8:41 pm IST

  • વાંસદા તાલુકામાં ધોધમારૂ વરૂસાદ વાંસદા તાલુકાના વાતાવરૂણમાં પલટો : ધોધમારૂ વરૂસાદની શરૃઆત : ખેડૂતોમાં ખુશી : વાતાવરૂણમાં પલટાથી ભયંકરૂ બફારો અને ગરૂમીથી રાહત access_time 6:17 pm IST

  • વાયુ વાવાઝોડું હવે ગંભીર સ્વરૂપ પકડી ચૂક્યું છે અને ખતરનાક વાવાઝોડા સ્વરૂપે સૌરાષ્ટ્રના પોરબંદર- મહુવા તરફ ધસમસી રહ્યું છે. વાયુ વાવાઝોડાના લેઇટેસ્ટ ટ્રેકની તસ્વીર "સ્કાયમેટે" પ્રસિદ્ધ કરી છે. access_time 10:04 pm IST