Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

મેઘરજના ઉંડવા રોડ પર વેપારી લુંટાયો :કારમાં પથ્થરથી હુમલો કરીને લાખોની મતાની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર

ધનીવાડા પાસે ઈકો કારમાં વેપારી પર પથ્થરથી હુમલો કરીને લૂંટ

અરવલ્લીના મેઘરજના ઉંડવા રોડ પર વેપારી પાસેથી લાખોની મત્તા લૂંટાઈ છે. ધનીવાડા પાસે ઈકો કારમાં વેપારી પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો છે. બાદમાં લૂટારૂઓ લાખોની મત્તા લૂટીને ફરાર થઈ ગયા છે. બનાવની જાણ થતા સ્થાનિકોએ ઘાયલ વેપારીઓને મેઘરજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે જ્યારે પોલીસે ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી છે.

(12:21 am IST)
  • ગુજરાતની ૧૦ નગરપાલિકાની ખાલી પડેલ ૧૫ બેઠક ઉપર ૭ જૂને પેટા ચૂંટણીઓ યોજાશે access_time 1:54 pm IST

  • ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન : આહવા માં ગત રાત્રે ઝરમર વરસાદ બાદ આજે મેઘરાજા મનમૂકીને વરસ્યા : વાતાવરણમાં પલટા થી ગરમીથી લોકોને રાહત access_time 4:55 pm IST

  • સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી : ૧૨ અને ૧૩મી જુને વરસાદની આગાહીઃ રાજકોટ, સુરત, વેરાવળ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી access_time 12:35 pm IST