Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સુરતમાં પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા પર જીવલેણ હુમલો :અલ્પેશને આંખમાં ઇજા

અલ્પેશને મળવા આવેલા અભીજીરાએ અને તેના સાથીદારોએ હુમલો કર્યો

સુરત :સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વિનર અલ્પેશ કથિરિયા પર જીવલેણ હુમલો થયો છે.જાણવા મળ્યા મુજબ અલ્પેશને મળવા આવેલા અભીજીરાએ અને તેના સાથીદારોએ હુમલો કર્યો હતો

  કાપોદ્રા વિસ્તારમાં અલ્પેશની સોસાયટીમાં જ હુમલો થયો હતો આ મામલે અલ્પેશ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે ટ્વિટ કર્યુ છે. હાર્દિક પટેલે ટ્વિટ કરી આ જીવલેણ હુમલાને વખોડ્યો છે.

(11:51 pm IST)