Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

વડોદરાના અનગઢના કામુક તબીબની તબીબની પત્નીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ !! કથિત વિડિઓ વાયરલ

વડોદરા :વડોદરા પાસે આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરના મહિલા દર્દીઓ સાથે કામલીલા આચરતો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી જવા પામી છે આ બાબતે પીડિત મહિલાએ તબીબી વિરૂધ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. જોકે આ વિડિઓ ઉતારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે ત્યારે પોતાના પતિની આવી કાળી કરતૂતોથી કંટાળીને તબીબ પ્રતિક જોષીની પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કરતો કથિત વીડિયો પણ સામે આવ્યો છે.

(9:20 pm IST)