Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

પાટણ જિલ્લામાં કાળા વાદળોથી ઘેરાયા :બફારો વધ્યા બાદ વાતાવરણમાં પલટો

અમદાવાદ :પાટણ જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો નોંધાયો છે આકાશ કાળા વાદળોથી ઘેરાયા હતા જોકે વરસાદ થયો નથી  નાગરિકો મેઘરાજાનું આગમન ક્યારે થશે તેની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધ્યા બાદ વાતાવરણમાં પલટો આવતા ઠંડા પવન ફૂંકાઇ રહ્યો હોવાથી ઠંડક પ્રસરી જવા પામી છે. 

(2:01 pm IST)