Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

અમદાવાદના બાપુનગરમાં બીઆરટીએસની અડફેટે બાઇકસવાર યુવકનું મોત

અમદાવાદ;અમદાવાદના બાપુનગર વિસ્તારમાં  હિરાવાડી ખાતે બીઆરટીએસની અડફેટે બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપ્જયુ છે ચાલક બીઆરટીએસ કોરિડોરામાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે બીઆરટીએસ બસે બાઈકને ટક્કર મારી હતી. જેમાં યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.

(1:39 pm IST)