Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

પ્રિમોન્‍સૂન એકટીવીટીમાં વિલંબ : અરબીનું કરંટ નબળુ પડયુ : ઝાપટા પડશે

રાજકોટ : મધ્‍ય ભાગમાં એન્‍ટી સાયકલોન સર્જાતા પ્રિમોન્‍સૂન એકટીવીટીમાં વિલંબ થયો છે. સૌરાષ્‍ટ્રમાં ઝાપટા હળવો વરસાદ પડશે. પ્રશાંત મહાસાગરના કન્‍વર્ઝન અગાઉ ફેવરેબલ હતા પણ છેલ્લા ચાર - પાંચ દિવસથી અનફેવરેબલ થઈ ગયા છે. સારા વરસાદ માટે હજુ એકાદ સપ્‍તાહ રાહ જોવી પડશે.

(11:49 am IST)