Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

તાપી જિલ્લાના તાલુકામાં આજે કોરોનાનાં ૩૩ નવા કેસો : બે દર્દી ઓના કરુણ મોત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : તાપી જિલ્લાના તાલુકા ઓ માં આજે એટલે કે ૧૧ મી મે ના રોજ ૩૩ નવા કેસો આવેલ છે, તેમજ ૨ દર્દી ઓ નાં કરુણ મોત થયા છે.
  જોકે આજે ૭૨ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે જીલ્લા માં હાલ ૭૩૫ દર્દી ઓ સારવાર હેઠળ છે

(8:18 pm IST)