Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

સુરત એસપી ઉષા રાડા અને ટીમે માસ્ક-સેનેટાઇઝર વિતરણ કર્યા

સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા જીલ્લા પોલીસ દ્વારા માસ્ક સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય એસપી ઉષા રાડા પણ આ કામગીરીમાં જોડાયા હતાં. લોકોને વિનામુલ્યે માસ્ક-સેનેટાઇઝર આપી કોરોના સામે જાગૃત રહેવા અનુરોધ કરાયો હતો.

(3:54 pm IST)