Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ગાંધીનગરના મેયર તરીકે રીટાબેન પટેલ જાહેર :પરિણામો જાહેર કરવાનો મનાઈહુકમ ઉઠાવતા જાહેરાત

ગાંધીનગર  મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર કરવા ઉપર આપેલો મનાઈહુકમ ગુજરાત હાઇકોર્ટે આજે ઉઠાવી લીધો છે.

આ પછી હવે ગાંધીનગરના મેયર તરીકે રીટાબેન પટેલ જાહેર થયા છે.

(8:53 pm IST)