Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ગુજરાતમાં રાજકીય ભૂકંપ :કોંગ્રેસમાંથી ત્રણ ધારાસભ્યોનાં રાજીનામાં

ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહ ઠાકોર અને ભરતજી ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા

અમદાવાદ : ધારણા મુજબ જ ગુજરાત કોંગ્રેસમાં મોટો ભૂકંપ સર્જાયો છે અને કોંગ્રેસના યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહ ઠાકોર અને ભરતજી ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે.

   કોંગ્રેસમાંથી એક સાથે ત્રણ ધારાસભ્યોનાં રાજીનામાં પડતાં મોટો ખળભળાટ મચી ગયો છે. એવું માનવામાં આવે છે કે અલ્પેશ ઠાકોર સહિત ત્રણે ધારાસભ્યો સંભવતઃ ભારતીય જનતા પક્ષમાં જોડાઈ જશે. વિગતો અંગે રાહ જોવાઇ રહી છે

(8:44 pm IST)