Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

બ્લુ સ્ટારના નવા એર કન્ડિશનર્સમાં અતિઊર્જા બચાવતા ઇન્વર્ટર એર કન્ડિશનર્સનો સમાવેશ

અમદાવાદઃ એશ કન્ડિશનીંગ અને કોમર્શિયલ રેફ્રિજરેશન ક્ષેત્રની અગ્રણી કંપની બ્લુ સ્ટાર લિમીટેડનો ૪૦ નવા ઊર્જાની બચત કરતા થ્રી સ્ટાર અને ફાઇવસ્ટાર ઇન્વર્ટર સ્પ્લિટ એસી બજારમાં મુકવા સાથે ઉદ્યોગમાં નવો માપદંડ સ્થાપ્યો છે આ શ્રેણી ૩૦ ટકા સુધીના વધારાની કુંલિગ શ્રમતાની બાયંધરી આપે છે. પરિણામે અતિશય ઠંડક મળે છે. ઊર્જાની વધુ બચત થાય છે.  બ્લુ સારે કોમ્પ્રેસર માટે ધ્વનીમુકત જેકેટ વધુ શાંતિનો અનુભવ અને શુધ્ધ હવા માટે વિશિષ્ટ ટેકનોલોજી પુરી પાડે છે. બ્લુસ્ટારના આ સ્ટેટ ઓફ ધ આર્ટ, ર્સ્માટ શ્રેણીની ઇન્વર્ટર સ્પ્લિટ એર કન્ડિનર્સ વર્ષ ૨૦૧૮ના બીઇઇ એનર્જી એક્રિયન્સી નિયમોને અનુરૂપ

 આ એરકન્ડિનર્સ વિવિધ રહેણાંક વ્યાપારી અને ઔધોગિક ક્ષેત્રની ઠંડકની તમામ જરુરીયાત સંપુર્ણ રીતે પુરી પાડે છે. ઉદ્યોગની વુધ્ધી કરતાં બ્લુ સ્ટારે વર્ષો વર્ષ સુધી વુધ્ધી નોંધાવી છે. અત્યારે કંપનીનો બજાર ફિસ્ટનો ૧૧.૫ ટકા છે.

(4:30 pm IST)