Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

દેશના ગૌરવરૂપ સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓને ૩-૩ મહિનાથી પગાર આપવામાં કોન્‍ટ્રાકટરની ડાંડાઇ : આખરે કર્મચારીઓઅે હડતાલનું શસ્‍ત્ર ઉગામ્‍યુ

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોન્ટ્રાકટમાં કામ કરતી UDS કંપનીના કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. જેના કારણે તેઓ હડતાલ પર ઉતરી ગયાં છે. તેમણે કામગીરી બંધ કરી રસ્તા પર બેસી જઇ ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. ખાનગી કંપનીઓ દ્વારા સ્થાનિક કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જ્યાં સુધી અમારો પગાર નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોન્ટ્રાકટમાં કામ કરતી UDS કંપનીના કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. જેના કારણે તેઓ હડતાલ પર ઉતરી ગયાં છે. તેમણે કામગીરી બંધ કરી રસ્તા પર બેસી જઇ ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. ખાનગી કંપનીઓ દ્વારા સ્થાનિક કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જ્યાં સુધી અમારો પગાર નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોન્ટ્રાકટમાં કામ કરતી UDS કંપનીના કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. જેના કારણે તેઓ હડતાલ પર ઉતરી ગયાં છે. તેમણે કામગીરી બંધ કરી રસ્તા પર બેસી જઇ ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. ખાનગી કંપનીઓ દ્વારા સ્થાનિક કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જ્યાં સુધી અમારો પગાર નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સિક્યુરિટી, ચેકીંગ, ગાર્ડનિંગ, સફાઈ, લિફ્ટ મેન, ટિકિટ ચેકીંગ સહિત કામગીરી કરતા કર્મચારીઓને UDS કંપનીએ અનિયમિત પગાર આપવામાં આવે છે. જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સિક્યુરિટી, ચેકીંગ, ગાર્ડનિંગ, સફાઈ, લિફ્ટ મેન, ટિકિટ ચેકીંગ સહિત કામગીરી કરતા કર્મચારીઓને UDS કંપનીએ અનિયમિત પગાર આપવામાં આવે છે. જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી થાય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સિક્યુરિટી, ચેકીંગ, ગાર્ડનિંગ, સફાઈ, લિફ્ટ મેન, ટિકિટ ચેકીંગ સહિત કામગીરી કરતા કર્મચારીઓને UDS કંપનીએ અનિયમિત પગાર આપવામાં આવે છે. જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી થાય છે.

છેલ્લા 3 મહિનાથી 100થી વધુ કર્મચારીઓ પગાર માટે વલખા મારી રહયાં છે.

કંપનીના100 થી વધુ કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી જતા હાલ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. કંપનીના100 થી વધુ કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી જતા હાલ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.

કંપનીના સત્તાધીશો હડતાળ પછી પગાર કરવા માટે દોડધામ કરી રહ્યાં છે. 100થી વધુ કર્મચારીઓએ જાહેર માર્ગ પર બેસી કંપની વિરુદ્ધ સુત્રોચાર કર્યો હતો. કંપનીના સત્તાધીશો હડતાળ પછી પગાર કરવા માટે દોડધામ કરી રહ્યાં છે. 100થી વધુ કર્મચારીઓએ જાહેર માર્ગ પર બેસી કંપની વિરુદ્ધ સુત્રોચાર કર્યો હતો.

(4:16 pm IST)