Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

મોડાસા : યુવતી પર દુષ્કર્મ-હત્યા મામલે ત્રણ આરોપી ઝડપાયા : કાર કબ્જે કર્યા બાદ આરોપીની પણ ધરપકડ

મોડાસા : મોડાસાના ચકચારી દુષ્કર્મ અને હત્યા મામલે પોલીસને મોટી સફળતા મળી છે મોડાસામાં સાયરા ગામની યુવતીના દુષ્કર્મ કરનાર આરોપીઓને મોડાસા રૂરલ પોલીસ અને એસટી એસસી સેલે ઝડપી પાડ્યા છે..કુલ ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર છે..જે આરોપીઓ ઝડપાયા છે તેમાં જીગર પરમાર, દર્શન ભરવાડ અને બિમલ ભરવાડનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલા જ હત્યાના મામલે પોલીસે આરોપીઓની કાર કબજે લીધી છે. ગત  31 તારીખે યુવતી ગુમ થઈ હતી અને 5 જાન્યુઆરીએ તેનો મૃતદેહ મળ્યો હતો.

(11:28 pm IST)