Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વડોદરા મહાનગરપાલિકામાં ભ્રસ્ટાચાર મુદ્દે ધમાસાણ :પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2000 કરોડનો ભ્રસ્ટાચાર મામલે માંજલપુર ધારાસભ્યં,મેયર આમને સામને ;મ્યુનિ,કમિશનરનું મૌન

રાજકોટ: વડોદરા મહાનગરપાલિકામાં ભ્રષ્ટચાર મુદ્દે ધમાસાણ મચી ગયું છેપ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2000 કરોડનો ભ્રસ્ટાચાર મુદ્દે મંજલપુરના ધારાસભ્યં યોગેશ પટેલ, મેયર ભારત ડાંગર અને મ્યુનિ કમિશનર વિનોદરાવ સામે વિજિલન્સ તપાસની માંગ ઉઠી છે

    દરમિયાન કથિત ભ્રસ્ટાચાર મામલે કોંગ્રેસ દ્વારા મેયર ભરત ડાંગરના પૂતળા દહન કરાયું હતું ભાજપમાં આંતર કલહ ચરમ સપાટીએ પહોંચ્યો છે ધારાસભ્યં અને મેયર સામેસામે આક્ષેપોના દોર વચ્ચે મ્યુનિ,કમિશનર વિનોદ રાવે મૌન સેવ્યું છે

   બીજીતરફ ધરસભય અને મેયરે આમ જો કોઈ દોષી ઠરે તો રાજકારણ છોડી દેવાની જાહેરાત કરી છે

(8:03 pm IST)