-
વધારે પડતી ખુબસુરત હોવાના કારણોસર નોકરી છોડવાની નોબત આવી હોવાનો આ મોડલનો દાવો access_time 5:08 pm IST
-
કોર્પોરેશન ચૂંટણીઃ ૬પ૪૦ના પોલીંગ સ્ટાફને ૬૦ લાખ રૂપિયા રોકડા ચૂકવાશે access_time 3:13 pm IST
માફી તો ક્યારેય માંગીશ નહિં, આજે પણ નહીં અને કાલે પણ નહીં: જીજ્ઞેશ મેવાણી
વિધાનસભામાં ત્રણ દિવસ સસ્પેન્ડ બદલ કોઈ રંજ નથી

અમદાવાદ : વિધાનસભામાં જિગ્નેશ મેવાણીએ થાનગઢ ગોળીબાર મુદ્દે તેમણે વિરોધ કર્યો હતો. સતત ચેતવણી છતાં પણ બુમો પાડી વેલમાં ઘસી આવ્યા હતાં. આ મામલે અધ્યક્ષે જણાવ્યુ હતું કે મેવાણીનું વર્તન અયોગ્ય છે. મીડિયામાં આવવા માટે આવું વર્તન કરે છે. આથી મેવાણીને માર્શલે બોલાવી બહાર કાઢ્યા હતાં.
આ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ 3 દિવસ સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સીએમની માગને ટેકો આપ્યો હતો. મેવાણી ગૃહની માંફી માગે તેવી સીએમએ માંગ કરી હતી. તો આ તરફ મેવાણીએ સસ્પેન્ડ બદલ કોઇ જ રંજ ન હોવાનું જણાવ્યુ હતું. અને તેમણે જણાવ્યુ હતું કે માફી તો ક્યારેય માંગીશ નહિં. હું વિજય રૂપાણીને કહું છું કે હું આજે પણ નહીં અને કાલે પણ નહીં, હું ક્યારેય માફી નહીં માંગુ. મહત્વનું છે કે, આ મામલે જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરીને સરકાર પર પ્રહાર કર્યા હતા.
-
ભારત-રશિયા વચ્ચે સેનાની ત્રણે પાંખ વચ્ચેની લશ્કરી કવાયત 'ઇન્દ્રા'નો પ્રારંભ થયો access_time 2:25 am IST
-
જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST
-
ઓલ ઇન્ડિયા સ્ટુડેન્ટસ યુનિયને વિવાદાસ્પદ નાગરીકતા સુધારાબીલ સામેના વિરોધમાં સમગ્ર આસામમાં ૩૦ સ્થાનીક સંગઠનો સાથે પ્રદર્શન કર્યું અને નરેન્દ્રભાઇ, અમિતભાઇ અને આસામના મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનવાલના પૂતળા બાળ્યાઃ બધાજ વકતાઓએ એક જ સુરમાં કહ્યું વિવાદાસ્પદ નાગરીકતા સુધારા બિલને કોઇપણ ભોગે સ્વીકારવામાં આવશે નહિ access_time 4:35 pm IST
-
રાજસ્થાનના મંત્રીએ ‘ પાનીપત' પર પ્રતિબંધની માંગ કરીઃ કહ્યું તથ્યોથી છેડછાડ થઇ છે access_time 12:00 am IST
-
આઇઆઇટી-કાનપુરના વિદ્યાર્થીઓએ ટ્રેનની ઉપલી બર્થ પર ચડવાની ફોલ્ડેબલ સીડી બનાવી access_time 3:53 pm IST
-
ફડણવીસની સાથે બેઠો હતો એનો મતલબ એ નથી કે કંઇક નવું રંધાઇ રહ્યું છે : અજિત પવારની પ્રતિક્રિયા access_time 12:00 am IST
-
ખીરસરા, સતાપર, રામનગર, મોટાવડા, કણકોટ, પડવલા વગેરેને લાગુ રસ્તા-પુલના કામ મંજૂર access_time 12:00 pm IST
-
જેઓની સાથે દેવ,ગુરૂ અને ધર્મ હોય તેને કદી ઉની આંચ ન આવેઃપૂ. નમ્રમુની મા.સા. access_time 4:03 pm IST
-
જેમીનીડસ ઉલ્કા વર્ષા શરૂ : આ વર્ષનો છેલ્લો અવકાશી નજારો : શુક્ર, શનિ, રવિ આતશબાજી જેવો માહોલ જામશે access_time 12:00 pm IST
-
હળવદમાં મોડલ સ્કૂલ પાછળ અવાવરૂ જગ્યાએ પૌઢનો મૃતદેહ મળતા ચકચાર access_time 1:07 am IST
-
બગસરાના લૂંધીયાની સીમમાં ફરી માનવભક્ષી દીપડો દેખાયો : ડ્રોન કેમરાથી વનવિભાગ દ્વારા શોધખોળ શરૂ access_time 11:52 pm IST
-
લાઠી બાબરા વિસ્તારના પંચાયત હસ્તકના રૂ.૧.૫૦ કરોડનો રસ્તાનો ખર્ચ મંજુર થયો access_time 11:47 am IST
-
બોરસદના બોદાલ ગામે લાકડા ગોઠવવા ગયેલી એક સગીરા કુવામાં પડતાં મોત access_time 5:08 pm IST
-
પાકિસ્તાનમાં મહિલા પોલિયો કાર્યકરની ગોળી મારીને હત્યા access_time 5:49 pm IST
-
માઇક્રોવેવમાં બનાવેલા પોપકોર્ન કરતા જાતે બનાવવા વધુ ફાયદાકારક access_time 3:35 pm IST
-
તાંઝાનિયાના રાષ્ટ્રપતિ માંગુફુલીએ 5,533 કેદીઓની સજા કરી માફ access_time 5:51 pm IST
-
પીસીબીની કમાન સંભાળી શકે છે વસીમ અકરમ access_time 5:41 pm IST
-
ટેનિસ સ્ટાર બિયાંકા બની કેનેડિયન એથ્લીટ ઓફ ધ યર access_time 5:42 pm IST
-
546 ઓલમ્પિક મેડલ જીતનાર વિશ્વનો મોટો દેશ થયો આ ટુર્નામેન્ટમાંથી બહાર: 4 વર્ષનો પ્રતિબંધ access_time 5:42 pm IST
-
અજય દેવગણ અને સિદ્ધાર્થ સાથે કોમેડી ફિલ્મ કરશે રકૂલ પ્રીત access_time 5:27 pm IST
-
કપિલ શર્મા પિતા બન્યા ઘરે લક્ષ્મીજી પધાર્યા access_time 11:53 am IST
-
ર૮ દિવસ હોસ્પીટલમાં રહયા બાદ આવા લાગે છે લતાદીદી access_time 11:53 am IST