Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ખેડા પેરોલ સ્ક્વોડે પ્રોહીબીશનના ગુનાહમાં નાસતી અમદાવાદની મહિલા પોલીસના સકંજામા

ખેડા:પેરોલ ફ્લો સ્કવોર્ડ ખેડા પોલીસ કઠલાલથી મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન મળેલ માહિતી આધારે અમદાવાદ શહેર કોટડા પોલીસના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપી રાજુબેન ઉર્ફે રાધાબેન ઉર્ફે રાજલી પુનમભાઈ ડાહ્યાભાઈ પરમાર (રે. સિદ્ઘનાથપુરા કાકરખાડ) હાલ રે. મંગળપુરા તા. મહુધા) ખાતેથી ઝડપી પાડી મહુધા પોલીસના હવાલે કરવામાં આવી હતી. 

(5:23 pm IST)