Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

અમદાવાદ એરપોર્ટ ઉપર 24 કલાકબોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ તૈનાત રહેશે

અમદાવાદ એરપોર્ટને બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ મળ્યું છે ઈમરજન્સી અને એલર્ટના સમયે રાહત મળશે બોંબ ડિસ્પોઝલ સ્કવૉડ 24 કલાક એરપોર્ટ પર તૈનાત રહેશે બોંબ ડિસ્પોઝલ વેસેલ્સ અને અન્ય સામગ્રી પણ ફાળવાઈ છે હાલ એરપોર્ટની સિક્યોરિટી CISF ને સોંપાઈ છે

(2:26 pm IST)