Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ગરમ વસ્‍ત્રોનું વિતરણ

ચંદ્ગસિહ જાદવ અને તેમના પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની ઠંડીમાં ચાંદખેડા, અમદાવાદ ખાતે રહેતા ૨૦૦ થી વધુ ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને ઠંડીમાં રક્ષણ મેળવવા માટે ગરમ ધાબળા તેમજ બાળકોને સ્વેટર અને ગરમ ટોપીનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ

 

 

(11:20 am IST)