Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પેપરલિક કાંડ : પુરાવો શોધવા આરોપી યશપાલને લઈને ગાંધીનગર પોલીસ ટિમ દિલ્હી જવા રવાના

      ફોટો yashpal

  અમદાવાદ:લોકરક્ષક દળ પેપરલીક કૌભાંડમાં દિલ્હી ગયેલી પોલીસ ટીમને હજી એક દિવસ પહેલા જ મોટો પુરાવો હાથ લાગ્યો હતો. પોલીસ તપાસ ટીમને દિલ્હીની હોટલમાંથી સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે.

  આ ફૂટેજમાં આરોપીઓ અવરજવર કરતા હોવાના દ્રશ્યો મળી આવ્યા છે. ત્યારે હવે ગાંધીનગર પોલીસ અન્ય એક આરોપી યશપાલસિંહ સોલંકીને લઈને દિલ્હી જવા રવાના થઈ ગઈ છે.

 

(5:29 pm IST)