Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

અમદાવાદની ત્રિશા હોસ્‍પિટલમાં યુવકનું મોત : એનેસ્‍થિસિયાનો ડોઝ વધુ આપી દીધાનો પરીવારજનોનો આક્ષેપ

અમદાવાદ : અમદાવાદમાં એક ખાનગી ત્રિશા હોસ્પિટલમાં યુવકના સારવાર દરમિયાન થયેલા મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. યુવકના મૃત્યુ બદલ તેના પરીવારજનોએ યુવકને એનેસ્થિસિયાનો ડોઝ વધુ આપી દીધાનો  ડોકટર પર આક્ષેપ કર્યો છે.

(2:09 pm IST)