Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

વિરમગામ હાઈ-વે નજીક ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું :ખેતરમાં ખાડો કરી ગેરરીતિ આચરતા

બે શખ્શોની અટકાયત :બે મુખ્ય સૂત્રધાર હજુ વોન્ટેડ

સાણંદના વિરમગામ હાઇ-વે નજીક ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે આ મામાલે બે શખ્સોની અટકાયત કરી. ખુલ્લા ખેતરમાં આઈઓસીની પાઇપ લાઇનમાં પંકચર દ્વારા શખ્સો ચોરી કરતા હતા. પોલીસને બાતમી આધારે તપાસ હાથ ધરી હતી. જો કે બે મુખ્ય સૂત્રધાર હજુ વોન્ટેડ છે. અત્યાર સુધી 10 જેટલા ટેન્કર ભરીને ઓઇલ ચોર્યું છે.

(10:44 pm IST)