Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

વડોદરામાં ચિખલીકર ગેંગના ૫ સાગરીતોની ધરપકડ

૨૫ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. રૂ.૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત :

વડોદરામાં પોલીસે ઘરફોડ ચોરી કરનાર ગેંગના ૫ સાગરીતોની ધરપકડ કરી છે.  ૨૫ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે.  રૂ.૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત  કરાયો  અમદાવાદ, વડોદરા સહિતના રાજયોમાં ચોરી કરી હતી  વારસીયા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ઝડપી લીધા હતા.

(1:26 pm IST)